Just Patel para PC

Valoración: 4,2/5 - ‎5 votos
Última versión: 1.0.7
Descargas: 100+
Actualizada: 2024/04/18

Información

Precio: Gratis
Tamaño: 5.5 MB
Versión actual: 1.0.7
Nombre de paquete: com.justpatel
Categoría: Empresa
Desarrollador: www.justpatel.com
Compatibilidad: Android 4.4 y versiones posteriores
Permisos: [ Más ]
Capturas de pantalla: [ Ver todo ]

Novedades

Removed SMS Permissions as per new Google Play policy.

JUSTPATEL.COM એ અગ્રણી પટેલ પરિવાર / જ્ઞાતિ ની ધંધાકીય ડિરેક્ટરી અને સર્ચ એન્જિન છે, તેનાથી આપણને પટેલ જ્ઞાતિ ના વેપાર / ધંધો કરતા પરિવાર જનો ની જાણકારી મળશે, આ Página web / Aplicación માં વેપાર / ધંધા નું રજીસ્ટ્રેશન કરવાનું બહુ સરળ છે, એક વખત રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા ધંધા / રોજગાર વિશેની માહિતી પુરા ભારત અને વિશ્વ માં પહોંચાડવામાં આવશે.

આ પ્લેટફોર્મ થ્રુ આપ પુરા ભારત અને વિશ્વ માં કોઈ પણ શહેર / ગામ માં ચાલતા કોઈ પણ ધંધા રોજગાર ની માહિતી મેળવી શકો છો, માહિતી નું આદાન પ્રદાન કરી સમાજ ને આર્થિક રીતે વધારે ને વધારે મજબૂત કરી શકો છો.

ઉદ્દેશ:
સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વના મજબૂત પાસાઓ અંગે પાટીદાર યુવાનોમાં જાગૃતિ ફેલાવવા તેમજ પાટીદાર સમાજને પુનઃ સંગઠીત કરી સામાજિક, આર્થિક, વહિવટી અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવા.
વર્તમાન બિઝનેસ લેવલને વિશેષ બહોળું કરવું તેમજ આગળ ધપાવવું, અને આપણી જ્ઞાતિના શિક્ષિત યુવક-યુવતીઓને બિઝનેસમાં આગળ આવવા માટે પ્રોત્સાહન આપવું.
આ Página web / Aplicación ની મદદ થી દેશ-વિદેશના બિઝનેસમેનો ની લિંક વધુ મજબૂત બનાવવી અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પડવું.
આપણી જ્ઞાતિ ના લોકોને ધંધા વ્યવસાયની રાષ્ટિય / આંતરરાષ્ટીય વિકાસ ની તમામ માહિતી તથા માર્ગદર્શન તમામ જરૂરિયાતમંદોને આપવામાં આવશે, જેથી માહિતીનું આદાન - પ્રદાન સરળ બની રહે.
આજના આધુનિક યુગ ની જરૂરિયાત મુજબ પટેલ જ્ઞાતિના યુવાનો ચીલાચાલુ કામને બાજુ પર મૂકી ટેક્નોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી અનેક પ્રકારના બિઝનેસ કરવા માટે તત્પર બન્યા છે.

ભૂતકાળમાં વેપાર-વાણિજ્યની વાત આવે એટલે આપણી નજર સમક્ષ અમુક જ જ્ઞાતિના લોકોનો ખ્યાલ આવતો, પરંતુ આ ચિત્ર હવે બદલાય ગયું છે. આપણા પટેલ જ્ઞાતિના લોકો પણ દરેક બિઝનેસમાં સફળ થઇ રહ્યા છે.

આપણા જ્ઞાતિજનો અનેક નાના-મોટા બિઝનેસ કરે છે. પરંતુ તેઓની આપણી જ્ઞાતિમાં જ ઓળખ ઉભી થાય તેવું મજબૂત નેટવર્ક - સંગઠન બનાવી, સમાજ ને ધંધાકીય અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

જેમ કે કોઈ વ્યક્તિ કન્સ્ટ્રકશન નો બિઝનેસ કરે છે, પણ આપણા જ્ઞાતિજનો ને એના બિઝનેસ ની જાણ હોતી નથી, આપણે એક એવું પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યા છીએ કે જે પ્લેટફોર્મ ની મદદથી સમાજ માં એ વ્યક્તિ ની ઓળખાણ અને નેટવર્ક બને અને ધંધાકીય વિકાસ / વિસ્તાર થાય.

આ Página web / Aplicación એક ખાસ બિઝનેસ સંગઠન છે. આ સંગઠન જરુરીયાતમંદ બિઝનેસમેનને તમામ પ્રકારની સહાયતા કરશે.તે માટે દરેક બિઝનેસમેનને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવશે.

આ Página web / Aplicación થી એક એવા પ્લેટફોર્મ ની શરૂઆત થશે જેમાં આપણી જ્ઞાતિના દેશવિદેશના બિઝનેસમેનો પરસ્પર એકબીજાના સંપર્ક માં આવશે, અને વધુ સફળ થશે.

વર્તમાન હરીફાઈના યુગમાં સંગઠિત રહીયે તો આપણી જ્ઞાતિ વિશ્વસ્તરે ફેલાયેલી છે તે મુજબ આપણી પટેલ જ્ઞાતિનો બિઝનેસ પણ વિશ્વસ્તર પર ફેલાય શકશે.

આવનારા સમય માં આ Página web / Aplicación પટેલ સમાજ ને ખુબ જ ઉપયોગી નીવડશે.

Instrucciones de instalación

  1. Cómo instalarlo con BlueStacks
  2. Cómo instalarlo con Nox App Player

Cómo instalarlo Just Patel para PC con BlueStacks

Gracias a BlueStacks podrás ejecutar apps para Android en tu PC. BlueStacks funciona como la clásica interfaz de Android. En lugar de utilizar gestos táctiles, este móvil virtual se controla con el ratón y el teclado.

  1. En primer lugar, debe instalar el software Bluestacks en su computadora o computadora portátil: descargar BlueStacks
  2. Después de Bluestacks, ahora debe descargar el archivo APK de Just Patel: haga clic aquí
  3. Abra la aplicación Bluestacks ya instalada en su PC / Laptop. En la barra de herramientas de la esquina izquierda, encontrará una opción de Agregar APK. Cargue el archivo APK usando la opción en Bluestacks. Haga clic en eso.
  4. Te preguntará acerca de la ubicación donde guardaste el APK descargado. En mi caso, lo he guardado en el escritorio, así que estoy seleccionando eso.
  5. Ahora instalará automáticamente la aplicación en Bluestacks. Encontrará el Just Patel en la pestaña de aplicaciones en la pantalla principal de la ventana Bluestacks.
  6. Ahora, ya está todo listo para usar Just Patel en la PC. Aquí está el Just Patel que se ejecuta con éxito en mi PC después de la instalación y hace clic en la aplicación.

Cómo instalarlo Just Patel para PC con Nox App Player

Nox App Player es un programa para ordenador que se encarga de emular un entorno Android para que el usuario pueda jugar a cualquier juego de la Play Store sin necesidad de utilizar un dispositivo móvil. Resulta muy útil para aquellos usuarios que disponen de un dispositivo desfasado o que prefieren aprovechar la potencia de su ordenador en los mejores juegos de Android.

  1. En primer lugar, debe descargar el reproductor de la aplicación Nox - https://es.bignox.com/, haga clic en el software para comenzar la instalación en su computadora / computadora portátil.
  2. Ahora, descargue el archivo APK de aquí.
  3. Después de la instalación, abra el reproductor de NOX. En la esquina derecha de la caja de herramientas, encontrará una opción de 'Agregar APK'. Haga clic en esa opción.
  4. Seleccione No volver a mostrar y haga clic en Sé.
  5. Debes elegir el APK de la ubicación descargada. Como lo guardé en el escritorio, elijo desde allí. (Si su archivo descargado está en el área de Descargas, seleccione .APK desde allí)
  6. Nox instalará automáticamente la aplicación. Ábrelo desde la pantalla de inicio del reproductor de la aplicación Nox.
  7. Luego se le preguntará si desea cambiar su ubicación de 'Mundial' a cualquier ubicación en particular. Inicialmente, elija la opción Más tarde.
  8. Ahora, está listo para usar la aplicación con algunos enlaces de sitios web preexistentes integrados en la aplicación.
  9. Nota: Use ESCAPE para regresar a la pantalla de inicio o puede usar los símbolos para operar Just Patel en PC NOX app player.

Valoraciones y reseñas

4,2 de 5 - 5 votos
5
1
4
0
3
0
2
0
1
4

Opiniones

(*) is required

  • INTERNET
  • ACCESS_FINE_LOCATION
  • ACCESS_COARSE_LOCATION
  • ACCESS_WIFI_STATE
  • WRITE_EXTERNAL_STORAGE
  • READ_EXTERNAL_STORAGE
  • ACCESS_NETWORK_STATE